Home »Lifestyle »Health» Check Out 8 Side Effects Of Eating Too Much Ginger

જોજો, ગુણકારી આદુ પણ કરી શકે છે નુકસાન, વધુ ખાશો તો થશે આ 8 પ્રોબ્લેમ

Health Desk, Ahmedabad | Aug 30, 2016, 17:09 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ આદુનો ઉપયોગ ઘણી બધી તકલીફોમાં રામબાણનું કામ કરે છે. કેન્સર સામે રક્ષણ, શરદી, ખાંસી, હાર્ટ પ્રોબ્લેમ વગેરેમાં આદુ ખૂબ જ ફાયદો કરે છે. પરંતુ શું તમે જાણો છો કે એક દિવસમાં 5 ગ્રામ (એક નાનો ટુકડો) આદુથી વધારે ખાવું જોઈએ નહીં.
 
યૂનિવર્સિટી ઓફ મેરીલેન્ડ મેડિકલ સેન્ટરની રિસર્ચ પ્રમાણે વધુ પ્રમાણમાં આદુ ખાવાથી તેનાથી સાઈડ ઈફેક્ટ્સ થઈ શકે છે. ખાસ કરીને જ્યારે તમને કોઈ હેલ્થ પ્રોબ્લેમ હોય તો લિમિટેડ માત્રામાં આદુનો પ્રયોગ કરવો. જેથી આજે અમે તમને વધુ પ્રમાણમાં આદુનો ઉપયોગ કરવાથી થતાં નુકસાન વિશે જણાવીશું, જેથી આગળ તમે તેના યુઝમાં ધ્યાન રાખી શકો.
 
આગળ વાંચો વધુ પ્રમાણમાં આદુનો ઉપયોગ કરવાથી કેવી પ્રોબ્લેમ્સ થઈ શકે છે. 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: check out 8 side effects of eating too much ginger
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext