Home »Lifestyle »Health» Try These 8 Remedies: Treat Food Poisoning Naturally

ચોમાસામાં વધુ થાય છે ફૂડ પોઈઝનિંગની સમસ્યા, તરત કરજો આ 8 ઉપાય

Health Desk, Ahmedabad | Aug 05, 2016, 17:22 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ  ચોમાસામાં બેક્ટેરિયા વધુ સક્રિય હોય છે, જેના કારણે ડેન્ગ્યૂ, મલેરિયા, સર્દી, તાવ, ફ્લૂ, ફંગસ, ખાદ્ય સંક્રમણ, ફૂડ પોઈઝનિંગ અને પાણીથી થતા રોગોની શક્યતા ઘણી વધી જાય છે.
 
મોટાભાગે મોસમ પરિવર્તનની સાથે જ ખાન-પાન ઉપર સંયમ ન રાખવામાં આવે કે કોઈ પ્રકારનો દૂષિત ખોરાક ખાવાથી તરત જ ફૂડ પોઇઝનિંગની સમસ્યા પેદા થાય છે. ફૂડ પોઇઝનિંગ થવાથી દર્દીની સ્થિતિ ઘણી ગંભીર બની જાય છે. ખૂબ જ ઊલટી અને ઝાડા(દસ્ત) થવા લાગે છે જેને લીધે અનેકવાર ડિહાઈડ્રેશન થઈ જાય છે. આ લક્ષણ ભોજન કર્યાના થોડા કલાકની અંદર જ કે એક-બે દિવસની અંદર પણ જોવા મળે છે. ઉપરોક્ત સમસ્યાઓ સિવાય ફૂડ પોઈઝનિંગ થાય ત્યારે ઠંડી લાગવા અને તાવ આવવાની સમસ્યા પણ થાય છે. જેથી આજે અમે તમને ફૂડ પોઈઝનિંગની સમસ્યામાં તરત રાહત આપતાં 8 ઉપાય વિશે જણાવીશું.
 
આગળ વાંચો ફૂડ પોઈઝનિંગની સમસ્યામાં તરત રાહત આપતાં અન્ય ઉપાય.
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Try these 8 Remedies: Treat Food Poisoning Naturally
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended