Home »Lifestyle »Health» 8 Remedies For Constipation And Indigestion

ગેસ, કબજિયાત અને અપચા માટે શ્રેષ્ઠ છે આ 8 અસરકારક ઉપાય, કોઈ 1 અપનાવો

Health Desk, Ahmedabad | Mar 10, 2017, 08:00 AM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ આજની લાઈફસ્ટાઈલને કારણે મોટાભાગના લોકોને કબજિયાત, અપચો અને ગેસની સમસ્યા વધારે રહે છે. હવે તો નાની ઉંમરમાં પણ આ તકલીફો થવા લાગી છે. જેના માટે અમે તમને એકદમ સરળ અને તરત અસર કરતાં ઉપાયો જણાવીશું, જે આ તકલીફોને ઝડપથી દૂર કરશે. તો આજથી જ તમે પણ અહીં જણાવેલાં ઉપાયોમાંથી કોઈ 1 અપનાવવાનું શરૂ કરી દો.
 
આગળ વાંચો કબજિયાત,અપચો અને ગેસની સમસ્યાને દૂર કરવાના દમદાર ઉપાયો.
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 8 remedies for Constipation and Indigestion
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended