Home »Lifestyle »Health» 8 Home Remedies And 12 Super Foods That Increase Stamina And Energy

શરીરમાં ગજબનો સ્ટેમિના ભરી દે છે આ 8 ઉપાય ને 12 ખોરાક, રોજ અપનાવો

Health Desk, Ahmedabad | Aug 04, 2016, 11:47 AM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ આપણે જે કંઈ ખાઈએ છીએ તે આપણી આખા દિવસની કાર્યશૈલીપર અસર કરે છે. કેટલાક ફૂડ્સ ખાવાથી આળસ અનુભવાય છે, જ્યારે કેટલાક ફૂડ્સ શરીરને ઊર્જાવાન રાખે છે. યૂરોપિયન જર્નલ ઓફ અપ્લાઈડ ફિઝિયોલોજીની એક સ્ટડી મુજબ કાર્બ્સ, પ્રોટીન, વિટામિન સી, આયર્ન, ફેટ્સ અને કેલ્શિયમ જેવા ન્યૂટ્રિઅન્ટ્સ લેવાથી બોડીમાં ગજબનો સ્ટેમિના વધે છે અને એનર્જી મળે છે.
તો આજે અમે તમને 8 દેશી ઉપાય અને 12 પાવર ફુલ ફૂ઼ડ્સ વિશે જણાવીશું જે નિયમિત રીતે ખાવાથી તમારું શરીર ઊર્જાવાન બનશે અને શરીરમાં ક્યારેય થાક કે તણાવ પ્રવેશશે નહીં. સાથે જ રોગો સામે પણ રક્ષણ મળશે.
 
આગળ વાંચો ઊર્જાવાન અને તાકાતવાન રહેવા દરરોજ કયા ફૂડ્સ ખાવા અને કેવા ઉપાય કરવા. 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 8 home remedies and 12 super foods that increase stamina and energy
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext