Home »Lifestyle »Health» 8 Natural Teeth Whitening Home Remedies For A Beautiful Smile

પીળા અને ડાઘાવાળા દાંત બનશે સફેદ, રોજ કરો આ 8માંથી કોઈ 1 ઉપાય

Health Desk, Ahmedabad | Sep 06, 2016, 11:04 AM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ આજકાલ યોગ્ય રીતે દાંતની સંભાળ ન લેવાથી, પાન-મસાલાઓ ખાવાથી અથવા પ્લાક જામી જવાના કારણે ઘણાં લોકોના દાંત પીળા થઇ જાય છે. આ સિવાય ખાવાની કેટલીક વસ્તુઓનો સતત ઉપયોગ, વધતી ઉંમર અથવા વધારે પડતી દવાઓનું સેવન પણ દાંતના પીળા થવા પાછળ જવાબદાર હોય છે. એવામાં જ્યાં દાંત વધારે પીળા અથવા ખરાબ થઇ જાય છે તો દેખાવ ખરાબ લાગવા લાગે છે. જો તમને પણ આ જ સમસ્યા હોય તો અહીં દાંતને સફેદ કરવા અને દાંતનું સ્વાસ્થ્ય જાળવવા માટે 8 ઘરેલૂ રીત આપવામાં આવી છે. જે ખૂબ જ અસરકારક અને સરળ છે.
 
આગળ વાંચો અન્ય 7 એકદમ સરળ ઉપાય વિશે જેનાથી તમારા પીળા દાંત બની શકે છે સફેદ.
 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 8 Natural Teeth Whitening Home Remedies for a Beautiful Smile
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext