Home »Lifestyle »Health» 10 Home Remedies That Help Bloating And Gas And 8 Causes Of Bloating

ધ્યાન રાખજોઃ 8 કારણોથી ધીરે-ધીરે ફૂલે છે પેટ, આ 10 ઉપાયથી ફેટ કરો દૂર

Health Desk, Ahmedabad | Aug 10, 2016, 17:43 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ ગેસ અથવા પેટમાં પાણી જમા થવાને કારણે પેટ ફૂલવાની સમસ્યા થઈ શકે છે. જેના કારણે પેટ પર સોજા આવ્યા હોય એવું દેખાય છે. જેથી આજે અમે તમને 8 એવા ફૂડ વિશે જણાવવાના છે જે ખાવાથી તમારું પેટ ભારે થઈ જાય છે અને પેટ ફૂલવા પણ લાગે છે. સાથે જ 10 બેસ્ટ અને અસરકારક ઉપાયો પણ જણાવીશું, જે પેટ ફૂલવાની સમસ્યાને દૂર કરવામાં મદદ કરશે અને પેટમાં રહેલું એક્સ્ટ્રા પાણી અને ગેસ બહાર નીકાળી દેશે.
 
આગળ વાંચો પેટ ફૂલવાના કારણો અને પેટ બહાર નીકળવાની પ્રોબ્લેમ માટે 10 શ્રેષ્ઠ,સસ્તાં અને સરળ નુસખા. 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 10 home remedies That Help Bloating and Gas and 8 causes of bloating
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext