Home »Lifestyle »Health» 8 Big Benefits Of Steam Inhalation In Daily Problems

8 લાભઃ કફ અને શરદીને કારણે નાક જામ થઈ જાય છે? તો ઘરે કરો આ 1 ઉપાય

Health Desk, Ahmedabad | Mar 11, 2017, 18:28 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ ઋતુ બદલતા સ્વાસ્થ્ય સંબંધિત અનેક પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડે છે. જેમાં  શરદી કે કફના કારણે નાક જામ થઇ ગયું હોય તો આપણે ત્યાં દેશી ઉપચાર તરીકે નાસ લેવાની પદ્ધતિ પ્રચલિત છે. પણ શું તમે જાણો છો કે ગરમ પાણીનો નાસ લેવાથી ન માત્ર શરદી-ખાંસીમાં ફાયદો થાય છે પરંતુ ચહેરાની સ્કિનને પણ ઘણાં ફાયદાઓ થાય છે. સાથે જ તેનાથી મગજ અને બોડી બન્ને રિલેક્સ થાય છે. સ્કિનની ડીપ ક્લીન્ઝિગ થાય છે. તેના માટે એક વાસણમાં પાણી ઉકાળવું. પછી મોઢું તે વાસણની નજીક ઝુકાવી ઉપર ટોવેલ ઓઢી લેવું. જેથી તેની વરાળ તમારા ચહેરા પર અને શ્વાસ વાટે અંદર જશે. જ્યાં સુધી તમે એ સ્થિતિમાં રહી શકો રહેવું. આ રીતે ગરમ પાણીનો નાસ લઈ શકો છો. જેથી અમે તમને નાસ લેવાના 8 અદભૂત ફાયદાઓ જણાવીશું. જે જાણ્યા બાદ તમે પણ રોજ એકવાર નાસ લેશો.
 
આગળ વાંચો નાસ લેવાથી કયા અન્ય ફાયદાઓ મળી શકે છે.
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 8 big benefits of steam inhalation in daily problems
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended