Home »Lifestyle »Health» 8 Healthy Foods To Start Your Morning Healthy

સવારના નાસ્તમા માટે બેસ્ટ છે આ 8 સ્વાસ્થ્યવર્ધક ફૂડ, જાણો ખાવાના ફાયદા

Health Desk, Ahmedabad | Oct 11, 2016, 17:30 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ ભાગદોડવાળી લાઈફમાં સ્ટ્રેસ અને યોગ્ય ડાયટ ન લેવાને કારણે આપણી સવારની શરૂઆત ખરાબ થાય છે. મોટાભાગના લોકો ઉંઘીને ઉઠે તો થાક અને ડલનેસ લાગે છે. આવી પ્રોબ્લેમ્સથી બચવા માટે સવારે ઉઠીને નાસ્તામાં કેટલીક એવી વસ્તુઓ ખાવી જોઈએ, જેનાથી બ્રેન એક્ટિવ રહે છે અને બોડીને ભરપૂર એનર્જી મળી રહે છે. જેથી આજે અમે તમને ફૂડ એન્ડ ન્યૂટ્રીશન એક્સપર્ટ ડો. અમિતા સિંહએ જણાવેલ એવા 8 બેસ્ટ મોર્નિંગ ફૂડ્સ વિશે જણાવીશું, જેને સવારના નાસ્તામાં સામેલ કરવા જ જોઈએ.
 
આગળ વાંચો અન્ય 7 બેસ્ટ મોર્નિંગ ફૂડ્સ વિશે, જે શરીર અને બ્રેનને આખો દિવસ રાખશે એક્ટિવ. 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 8 Healthy foods To Start Your Morning healthy
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext