Home »Lifestyle »Health» 8 Great Health Benefits Of Black Pepper And Cumin Seeds Milk

8 ફાયદાઃ રોજ સવારે જીરું ને કાળા મરીવાળું દૂધ પીશો , બોડીમાં નહીં થાય દુખાવો

Health Desk, Ahmedabad | Sep 27, 2016, 00:10 AM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ જીરું અને કાળા મરીનો ઉપયોગ સામાન્ય રીતે મસાલા તરીકે કરવામાં આવે છે. પણ શું તમે જાણો છો કે આ બન્ને વસ્તુઓ દવાનું કામ કરે છે. જો આ બન્ને વસ્તુઓને પીસીને સવારે 1 ગ્લાસ દૂધમાં મિક્ષ કરીને પીવામાં આવે તો તેમાં રહેલાં ન્યૂટ્રિઅન્ટ્સને કારણે બોડીને અનેક હેલ્થ બેનિફિટ્સ મળી શકે છે. જેથી આજે અમે તમને કાળા મરી અને જીરાવાળું દૂધ પીવાના બેસ્ટ 8 બેનિફિટ્સ જણાવીશું.
 
આગળ વાંચો જીરું અને કાળા મરીવાળું દૂધ હેલ્થ માટે કઈ રીતે લાભકારી છે. 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 8 great Health Benefits of Black Pepper and cumin seeds milk
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext