Home »Lifestyle »Health» 8 Benefits And Method Of Use Of Curry Leaves

આ 8 પ્રકારની સમસ્યાઓમાં અતિકારગર છે મીઠો લીમડો, જાણો ઉપયોગ રીત

Health Desk, Ahmedabad | Sep 29, 2016, 15:17 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ  ભારતીય વ્યંજનોમાં જેટલા મસાલા ઉપયોગ કરવામાં આવે છે, તે શરીરમાં ઔષધી તરીકે કામ કરે છે. તેમાંથી જ એક છે મીઠો લીમડો. ભારતના ભોજનમાં સ્વાદ વધારવા માટે સદીઓથી મીઠો લીમડાનો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ કરીને કઢી અને દાળમાં વઘાર કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ ભોજનમાં તે જેટલો ઉપયોગી છે તે જ રીતે ઔષધી તરીકે પણ એટલો જ સ્વાસ્થ્યવર્ધક છે. મીઠા લીમડામાં કાર્બોહાઈડ્રેટ્સ, ફાયબર, કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન, મેગ્નેશિયમ, કોપર, વિટામિન સી, એ, બી, ઈ, એન્ટીઓક્સીડેન્ટ્સ, એમિનો એસિડ્સ જેવા ન્યૂટ્રિઅન્ટ્સ હોય છે. જેથી આજે અમે તમને આ ઔષધીના 8 મોટા ફાયદા અને ઉપયોગ રીતે જણાવીશું.
 
આગળ વાંચો કઈ બીમારીઓમાં મીઠા લીમડાનો કઈ રીતે ઉપયોગ કરવો. 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 8 benefits and method of use of curry leaves
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext