Home »Lifestyle »Health» 8 Side Effects Of Sleeping On Your Stomach

જે લોકો પેટના બળે સૂવે છે તેમને થાય છે આ 8 પ્રોબ્લેમ્સ, બચવા કરો આ કામ

Health Desk, Ahmedabad | Sep 29, 2016, 11:37 AM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ દરેક વ્યક્તિ અલગ-અલગ રીતે સૂવે છે. પણ કેટલાક લોકો એવા હોય છે જેમને પેટના બળે સૂવું ગમે છે. પણ આ આદત કેટલીક ગંભીર હેલ્થ પ્રોબ્લેમ્સ પેદા કરી શકે છે. પેટના બળે સૂવાથી બોડીમાં બ્લડ સર્ક્યુલેશન યોગ્ય રીતે થતું નથી અને આ પોઝિશનમાં બોડી નેચરલ પોશ્ચરમાં રહી શકતી નથી. જેના કારણે બોડી પેઈનની સમસ્યા થઈ શકે છે. જેથી આજે અમે તમને પેટના બળે સૂવાના નુકસાન જણાવીશું. જે જાણ્યા બાદ તમે ક્યારેય નહીં સૂવો પેટના બળે.
 
આગળ વાંચો પેટના બળે સૂવાથી અન્ય કયા પ્રકારની તકલીફો થઈ શકે છે.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 8 side effects of sleeping on your stomach
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext