Home »Lifestyle »Health» 8 Negative Side Effects Of Coffee On Health

તમે રોજ કેટલા કપ કોફી પીવો છો? જો જો વધુ પીશો તો થશે આ 8 તકલીફો

Health Desk, Ahmedabad | Sep 22, 2016, 13:24 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ  કોફીમાં કેફીન હોય છે. જેના કારણે પેટની પ્રોબ્લેમ, ગભરામણ, ઊલટી, નર્વસનેસ, અનિદ્રા, આળસ, બ્રીધિંગ પ્રોબ્લેમ્સ થઈ શકે છે. વધુ પ્રમાણમાં કોફી પીવાથી માથાનો દુખાવો , ચિંતા, અનિયમિત હાર્ટ બીટ્સ જેવી સમસ્યાઓ થવા લાગે છે. આખા દિવસમાં 2 કપ કોફી પીવી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. પરંતુ જો તેનાથી વધારે કોફી પીવામાં આવે તો સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. કોફીના રસિયાઓએ આના વિશે જણાવું જોઈએ. કેટલીટ સ્ટડી અને રિસર્ચમાં આ વાત સાબિત થઈ ચૂકી છે. જેના પરથી આજે અમે તમને વધુ કોફી પીવાના 8 નુકસાન વિશે જણાવીશું.
 
આગળ વાંચો કોફી પીવાના અન્ય સ્વાસ્થ્ય નુકસાન વિશે.
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 8 Negative Side Effects of Coffee on health
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended