Home »Lifestyle »Health» 7 White Foods That Are Bad For Your Health Avoid Them

શું થશે જ્યારે તમે આ 7 સફેદ વસ્તુઓ ખાવાનું છોડી દેશો? જાણો હેલ્થ પર અસર

Health Desk, Ahmedabad | Sep 28, 2016, 12:50 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ મીઠું અને ખાંડ જેવા ફૂડ્સ ખાવાથી ટેસ્ટ જરૂર વધે છે. પણ બ્રિટિશ મેડિકલ જર્નલમાં પ્રકાશિત એક સ્ટડી મુજબ આ પ્રકારના વ્હાઈટ ફૂડ્સ સાયલેન્ટ કિલરનું કામ કરે છે. આપણી ડેઈલી લાઈફમાં સામેલ આવા સફેદ ફૂડ્સમાં કાર્બોહાઈડ્રેટ્સ વધુ પ્રમાણમાં હોય છે. જેના કારણે વજન વધવાથી લઈને ઘણી બીમારીઓ થવાની સંભાવના વધી જાય છે. જેથી આવા ફૂડ્સ અવોઈડ કરો અથવા ઓછાં ખાઓ. તો આજે જાણી લો એવા સફેદ ફૂડ્સ વિશે જે સ્વાસ્થ્ય માટે છે હાનિકારક.
 
આગળ વાંચો અન્ય 6 સફેદ ફૂડ્સ વિશે જે તમારા માટે છે હાનિકારક.
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 7 white Foods That Are Bad For Your Health Avoid Them
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended