Home »Lifestyle »Health» 7 Ways To Improve Testosterone Hormones In Male

કેમ છે જરૂરી ટેસ્ટોસ્ટેરોન હોર્મોન્સ? પુરૂષો 7 રીતથી વધારો બોડીમાં આ હોર્મોન્સ

Health Desk, Ahmedabad | Oct 10, 2016, 06:00 AM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ દરેક પુરૂષમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોન્સ હોય છે. તેને મેલ હોર્મોન્સ પણ કહેવાય છે. ટેસ્ટોસ્ટેરોન હોર્મોન્સ યંગ એજમાં વધુ બને છે, પણ 30 વર્ષની ઉંમર બાદ બોડીમાં તેનું લેવલ ધીરે-ધીરે ઘટવા લાગે છે. જર્નલ  ઓફ હોર્મોન્સ એન્ડ બિહેવિયરની રિસર્ચ મુજબ પુરૂષોની બોડીમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોન્સનું લેવલ ઘટવાથી ઘણાં પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે જેમ કે હાર્ટ ડિસીઝ, ડાયાબિટીસ, ઓબેસિટી વગેરે. જેથી આજે અમે તમને ટેસ્ટોસ્ટેરોન હોર્મોન્સ કેમ જરૂરી છે અને તેનું લેવલ વધારવા માટે શું ધ્યાન રાખવું અને શું કરવું તેના વિશે જણાવીશું.
 
આગળ વાંચો કેમ જરૂરી છે  ટેસ્ટોસ્ટેરોન હોર્મોન્સ,બોડીમાં તેનું લેવલ વધારવા પુરૂષોએ શું કરવું જોઈએ. 
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 7 ways to improve testosterone hormones in male
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended