Home »Lifestyle »Health» 7 Signs Your Gut Bacteria Are Out Of Whack

બોડીમાં સારા બેક્ટેરિયાનું બેલેન્સ બગડવાથી થાય છે આ 11 ગંભીર પ્રોબ્લેમ્સ

divyabhaskar.com | Sep 21, 2016, 15:31 PM IST

હેલ્થ ડેસ્ક, અમદાવાદ :આપણા પેટમાં ગુડ બેક્ટેરિયા (ગટ ફ્લોરા) જોવા મળે છે. જે ઇમ્યૂનિટી સિસ્ટમને મેનેજ કરવા માટે આવશ્યક હોય છે. જો કે ઇમ્યૂનિટી સિસ્ટમનો લગભગ 70 ટકા ભાગ આંતરડામાં હોય છે. બીમારીઓથી બચાવ, વાળ અને સ્કીનને હેલ્ધી રાખવા, બોડીની એનર્જી બનાવી રાખવા માટે અને વજનને કંટ્રોલમાં રાખવા જેવી વાતો પર ગટ એટલે કે આંતરડા પર આધાર રહે છે. શું કરે છે ગુડ બેક્ટેરિયા...
 
આંતરડામાંના ગુડ બેક્ટેરિયા હાનિકારક પદાર્થને શરીરની અંદર પ્રવેશ કરતાં રોકે છે. તે ઇમ્યૂનિટી સિસ્ટમને બોડીમાં વધનારા હાનિકારક તત્વોની જાણકારી આપે છે. આ બાદ ઇમ્યૂનિટી સિસ્ટમ એવા ખતરાથી લડવા તૈયાર થઇ શકે છે. વર્લ્ડ ગેસ્ટ્રોએન્ટોલોજી ઇન્સ્ટીટ્યૂટ, મુંબઇના ડાયરેક્ટર ડૉ. વિપુલરાય રાઠૌડનું કહેવું છે કે અનેક વાર સ્ટ્રેસ કે એન્ટીબાયોટિક્સની સાઇડ ઇફેક્ટના કારણે ગુડ બેક્ટેરિયાનું બેલેન્સ બગડે છે અને સાથે તે બોડીની બહાર નીકળી જાય છે. એવામાં બોડીમાં ઇન્સ્યુલિનનું બેલેન્સ બગડવું, આંતરડાની નળીથી રિઝાવ અને ઇમ્યૂનિટી સિસ્ટમમાં સોજા જેવી સમસ્યા આવે છે. ડૉ. રાઠૌડ જણાવે છે કે,એ સંકેતોના વિશે જે ગુડ બેક્ટેરિયાનું બેલેન્સ બગડવાની જાણકારી આપે છે. સાથે જાણો આ પ્રોબ્લેમ્સથી આવનારી બીમારીઓને વિશે પણ...
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો અન્ય સંકેતોને વિશે....
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 7 Signs Your Gut Bacteria Are Out Of Whack
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext