Home »Lifestyle »Health» 7 Natural Ways To Make Your Beard Grow Faster

પુરૂષોએ ઝડપથી દાઢી-મૂંછનો ગ્રોથ વધારવો છે? તો અપનાવો 7 આયુર્વેદની ટિપ્સ

Health Desk, Ahmedabad | Jan 10, 2017, 06:00 AM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ પુરૂષોમાં દાઢી-મૂંછ રાખવાનો ટ્રેન્ડ આજકાલ ખૂબ જ વધ્યો છે. પણ કેટલાક પુરૂષો અને છોકરાઓ એવા હોય છે જેમને દાઢી-મૂંછનો ગ્રોથ પ્રોપર થતો નથી અને તેના કારણે તેઓ પરેશાન રહે છે. એક્સપર્ટ મુજબ દાઢી ન વધવા પાછળ બોડીમાં હોર્મોનલ ઈમ્બેલેન્સ અને સ્મોકિંગ જેવા કારણો જવાબદાર હોઈ શકે છે. પણ આયુર્વેદમાં નેચરલી દાઢી-મૂંછનો ગ્રોથ વધારવા કેટલાક ઉપાય જણાવ્યા છે. જેનાથી ઝડપથી દાઢી-મૂંછ વધવા લાગશે. તો તમે પણ જાણીને અપનાવો.
 
આગળ વાંચો નેચરલી દાઢી-મૂંછનો ગ્રોથ વધારવા માટેના7 આયુર્વેદિક ઉપાય અને ધ્યાનમાં રાખવાની બાબતો.
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 7 Natural Ways To Make Your Beard Grow Faster
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended