Home »Lifestyle »Health» 7 Morning Mistakes To Avoid

સ્ત્રી-પુરૂષ બન્ને રોજ સવારે કરે છે આ 7 ભૂલો, જે હેલ્થ માટે બને છે ધીમું ઝેર

Health Desk, Ahmedabad | Aug 31, 2016, 16:01 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ આપણને નાનપણથી જ શિખવવામાં આવે છે કે સવારે વહેલાં ઉઠવાથી શરીર અને મન તાજા રહે છે. સવારે મોડાં ઉઠનારા લોકોની સરખામણીમાં વહેલાં ઉઠનારા લોકો વધુ તંદુરસ્ત રહે છે. આ તો થઈ સવારે વહેલાં ઉઠવાની વાત. પણ શું તમે જાણો છો કે આજકાલની હાળમારીવાળી લાઈફમાં લોકો સવારે ઉઠતાં કેટલીક એવી ભૂલો કરે છે જે તેમનો આખો દિવસ બરબાદ કરી નાખે છે. જેમ કે સવારે ઉઠતાં જ ચા પીવી. આવી ભૂલોથી ધીરે-ધીરે હેલ્થને ઘણાં નુકસાન થાય છે.
 
શું તમે પણ સાવરે ઉઠ્યા બાદ હમેશા ખરાબ મૂડમાં રહો છો? શું તમે નાસ્તો નથી કરતાં? સવારમાં ચિડિયાપણું લાગે છે? આળસ આવે છે? તો અહીં જણાવેલી આ 7 ભૂલો તમે પણ કરતાં હશો. તો જાણી લો કે તે ભૂલો કઈ છે જે મોટાભાગના લોકો સવારે કરે છે. જેથી તેમનો આખો દિવસ ખરાબ વિતે છે અને સાથે જ તેના કારણે લાંબા ગાળે સ્વાસ્થ્યને પણ નુકસાન થાય છે. અહીં જણાવેલી આ બાબતો જાણીને તમે આવી ભુલોથી બચી શકશો.
 
આગળ જાણો મોટાભાગના લોકો કઈ 7 ભુલો રોજ સવારે કરે છે.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 7 morning mistakes to avoid
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext