Home »Lifestyle »Health» 7 Harms Of Eating With Empty Stomach During Fast

વ્રત દરમિયાન ખાલી પેટ ભૂલથી પણ ખાશો આ 7 વસ્તુઓ, થશે આ નુકસાન

Health Desk, Ahmedabad | Aug 04, 2016, 18:20 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે. એવામાં ઘણાં શિવભક્તો વ્રત રાખે છે. પરંતુ શું તમે જાણો છો કે વ્રત દરમિયાન ખાલી પેટે ફળાહાર કરવાથી સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. કેટલાક ફળ અને દૂધ જેવી વસ્તુઓ વ્રત સમયે ખાવામાં આવે તો બીમારીઓ થઈ શકે છે. જેથી આજે એવા 7 ખોરાક વિશે જણાવીશું જે વ્રત દરમિયાન ખાલી પેટ ખાવા નહીં.
  આગળ વાંચો અન્ય ખોરાક વિશે જે ખાલી પેટ ન ખાવા જોઈએ.
 
 
 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 7 harms of eating with empty stomach during fast
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext