Home »Lifestyle »Health» Diet Plan Tips For Healthy And Glowing Skin

7 દિવસમાં સ્કિનને બનાવો સોફ્ટ, ફ્રેશ, ગ્લોઈંગ અને હેલ્ધી, અપનાવો આ ટિપ્સ

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ | Sep 21, 2016, 14:37 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ 1 ઓક્ટોબરથી નવરાત્રિ શરૂ થવાની છે. જો તમે આ ફેસ્ટિવલમાં સોફ્ટ, ફ્રેશ, ગ્લોઈંગ અને હેલ્ધી સ્કિન મેળવવા માગતા હોવ તો આજથી જ અહીં જણાવેલો 7 દિવસનો ખાસ ડાયટ પ્લાન ફોલો કરો. આપણે જે ખાઈએ છીએ તેની અસર આપણા સ્વાસ્થ્યની સાથે આપણી સ્કિન પર પણ થાય છે. જેથી બ્યૂટીફુલ, ગ્લોઈંગ અને હેલ્ધી સ્કિન મેળવવા માટે આપણી ડાયટ પર થોડું ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. આના માટે એક્સપર્ટ પણ ઘણાં ડાયટ પ્લાનની સલાહ આપે છે. જેથી આજે અમે તમને અમેરિકન ન્યૂટ્રિશન એક્સપર્ટ લીઝા ગાયે જણાવેલા એક સપ્તાહના ડાયટ પ્લાન વિશે જણાવીશું. આને ફોલો કરવાથી તમારી સ્કિન એકદમ હેલ્ધી બનશે. બેસ્ટ રિઝલ્ટ માટે થોડા સપ્તાહ સુધી આ પ્લાન ફોલો કરો.
 
આગળ વાંચો અન્ય દિવસોના ડાયટ પ્લાન વિશે,જે તમારી સ્કિનમાં પૂરશે પ્રાણ.
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Diet plan tips for healthy and glowing skin
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended