Home »Lifestyle »Health» 7 Causes Hair To Go White And 6 Remedies For Grey Hair Problem

વાળ સફેદ થવા પાછળના આ 6 કારણો સમજો, પછી કાળા રાખવા કરો 6 ઉપાય

Health Desk, Ahmedabad | Aug 15, 2016, 08:00 AM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ મોટી ઉંમરે વાળ સફેદ થવા સામાન્ય વાત છે. પરંતુ આજકાલ મોટાભાગ લોકોને નાની ઉંમરમાં જ વાળ સફેદ થવાની પ્રોબ્લેમ થવા લાગે છે. એક્સપર્ટ મુજબ આપણા વાળને મેલાનિન પિગમેન્ટ કાળા રાખે છે. આ પિગમેન્ટ વાળના મૂળના સેલ્સમાં હોય છે. જ્યારે મેલાનિન બનવાનું બંધ થઈ જાય છે અથવા તો ઘટી જાય છે ત્યારે વાળ સફેદ થવા લાગે છે.
 
ન્યૂટ્રીશન એક્સપર્ટ ડો. સંગીતા માલૂ મુજબ  વાળમાં મેલાનિન ન બનવા અથવા ઓછા બનવા પાછળ ઘણાં કારણો જવાબદાર હોઈ શકે છે. જેમાં સૌથી મોટું કારણ છે વધતી ઉંમર. ઉંમર વધવાની સાથે મેલાનિનનું પ્રોડક્શન ઓછું થવા લાગે છે અને આ રીતે વાળ સફેદ થવા લાગે છે. જોકે આ એક માત્ર કારણ નથી. આજે અમે તમને નાની ઉંમરમાં વાળ સફેદ થવા પાછળ રહેલાં 7 કારણો અને વાળને નેચરલી કાળા રાખવાના 6 ઉપાય જણાવીશું.
 
આગળ વાંચો નાની ઉંમરમાં વાળ સફેદ થવા પાછળ રહેલાં7કારણો અને વાળને નેચરલી કાળા રાખવાના6ઉપાય .
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 7 Causes Hair To Go White and 6 remedies for grey hair problem
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext