Home »Lifestyle »Health» 7 Best Uses Of Honey For Instant Weight Loss

મધના આ 7 પ્રયોગથી જલ્દી ઓછી થઈ શકે છે પેટની ચરબી, કોઈ 1 રોજ અપનાવો

Health Desk, Ahmedabad | Jan 09, 2017, 06:00 AM IST

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ મધમાં એન્ટીઓક્સીડેન્ટ્સ, એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ અને એન્ટીમાઈક્રોબિયલ પ્રોપર્ટીઝ હોય છે. જે હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. એમ્સ (AIIMS)ના આયુર્વેદ એક્સપર્ટ ડો. શક્તિ સિંહ પરિહારનું કહેવું છે કે નવશેકા પાણીમાં મધ મિક્ષ કરીને પીવાથી ફેટ ઓછું થાય છે પણ આ સિવાય પણ મધના કેટલાક એવા પ્રયોગ છે જે શરીરમાં રહેલી વધારાની ચરબી અને ટમી ફેટ ઓછું કરવામાં મદદ કરે છે. મધના આ ઉપાયો એકદમ સરળ અને અસરકારક છે. જેને કોઈપણ કરી શકે છે અને લાભ લઈ શકે છે. તો આજે તમે પણ જાણીને અપનાવી લો.
 
આગળ વાંચો મધના7 પ્રયોગ,જે શરીરની વધારાની ચરબી દૂર કરવામાં છે અસરકારક.
  
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 7 best uses of honey for instant weight loss
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended