Home »Lifestyle »Health» Breast Cancer In Men: Symptoms, Causes, Treatments

પુરૂષોમાં આ 4 લક્ષણો દેખાય તો તરત બતાવો ડોક્ટરને, હોઈ શકે છે બ્રેસ્ટ કેન્સર

Health Desk, Ahmedabad | Sep 26, 2016, 12:11 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ બ્રેસ્ટ કેન્સર સ્ત્રીઓને વધુ થાય છે. પરંતુ પુરૂષોને પણ બ્રેસ્ટ કેન્સર થઈ શકે છે. આ કોઈપણ ઉંમરમાં થઈ શકે છે પણ ઉંમર વધવાની સાથે તેનો ખતરો વધી જાય છે. પુરૂષોમાં બ્રેસ્ટ ટિશ્યૂઝ હોય છે જેથી તેમને પણ બ્રેસ્ટ કેન્સર થઈ શકે છે. જો સમય રહેતાં આ રોગના લક્ષણોની ઓળખ કરી લેવામાં આવે તો તે ઠીક થવાના ચાન્સિસ વધી જાય છે. જેથી આજે અમે તમને કેટલાક સંકેતો અને બ્રેસ્ટ કેન્સરથી જોડાયેલા કારણો વિશે જણાવીશું. જે પુરૂષોમાં આમાંથી કોઈપણ સંકેત દેખાય તો તરત જ ડોક્ટરને બતાવવું.
 
આગળ વાંચો બ્રેસ્ટ કેન્સરથી જોડાયેલા4લક્ષણો, 5કારણો અને ટ્રીટમેન્ટ વિશે.
 
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Breast Cancer in Men: Symptoms, Causes, Treatments
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended