Home »Lifestyle »Health» 5 Nutrients-Rich Seeds You Should Include In Your Daily Diet

રોજની ડાયટમાં ચોક્કસથી ખાઓ આ 5માંથી કોઈ 1 બીજ, રોગોથી બચીને રહેશો

Health Desk, Ahmedabad | Sep 29, 2016, 13:11 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ કેટલાક પ્રકારના બીજ હેલ્ધી રહેવા માટેનો ઉત્તમ સોર્સ ગણાય છે. હાર્ટ પ્રોબ્લેમ્સ, બ્લડપ્રેશર, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, માનસિક બીમારીઓ અને સ્ટ્રેસ સામે લડવા માટે અને હાડકાં તથા સ્નાયુઓને મજબૂત કરવા માટે એ ખૂબ ઉપયોગી છે. 
 
ફળો અને ફૂલોમાંથી બીજ મળતાં હોય છે. આ બીજ પણ હેલ્થ માટે ખૂબ લાભદાયી હોય છે. જેથી રોજ દિવસમાં એક ચમચી કોઈ પણ એક પ્રકારનાં બીજને ડાયટમાં સામેલ કરવાં જ જોઈએ, સાથે-સાથે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે એનું પ્રમાણ એક ચમચીથી વધુ ન થાય. તો આજે જાણો 5 પ્રકારના બીજ વિશે જે હેલ્થ માટે ખૂબ ઉપયોગી છે.
 
આગળ વાંચો રોજની ડાયટમાં કયા5પ્રકારના બીજમાંથી કોઈ1ખાવા જ જોઈએ અને તેનાથી શું લાભ થાય છે. 
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 5 nutrients-Rich Seeds You Should Include in Your Daily Diet
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended