Home »Lifestyle »Health» 5 Benefits And 5 Side Effects Of Eating Bitter Gourd

જે સ્ત્રી-પુરૂષોને ફર્ટિલિટીની પ્રોબ્લેમ હોય તો ન ખાવાં કારેલાં, જાણો 5 નુકસાન

Health Desk, Ahmedabad | Sep 10, 2016, 14:38 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ કારેલાં ઉત્તમ ઔષધ છે. કારેલામાં રહેલાં ન્યૂટ્રિઅન્ટ્સ ઘણી બીમારીઓને ઠીક કરવામાં મદદ કરે છે. પરંતુ ઘણી એવી સ્થિતિઓ છે જેમાં વધુ પ્રમાણમાં કારેલાં ખાવાથી નુકસાન થઈ શકે છે. એક્સપર્ટ મુજબ રોજ 2થી વધારે કારેલાં ન ખાવા જોઈએ. જેથી આજે અમે તમને કારેલાંના 5 નુકસાન અને 5 ફાયદા જણાવીશું
 
આગળ વાંચો કારેલાં ખાવાના 5 નુકસાન અને 5 ફાયદા.
 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 5 benefits and 5 Side Effects Of Eating Bitter Gourd
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext