Home »Lifestyle »Health» 4 Easy And Best Exercise For Reducing Tummy And Waist

સૌથી પહેલાં કમર ને પેટ પર વધે છે ચરબીના થર, બચવા કરો માત્ર આ 4 કસરત

Health Desk, Ahmedabad | Aug 29, 2016, 18:15 PM IST

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ આજકાલ વર્કઆઉટ કરનારા લોકોની સંખ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે. લોકો વર્કઆઉટ પ્રત્યે સભાન થઈ રહ્યા છે, એવામાં કેટલાક વર્કઆઉટ એવા હોય છે જે સરળ હોવાની સાથે શરીરમાં રહેલાં વધારાના ફેટને દૂર રાખવામાં મદદ કરે છે.
 
ઘરે જ કરી શકો છો આ કસરત
 
કેટલાક લોકો જીમમાં જઈને વર્કઆઉટ કરી શકતા નથી અથવા તો કયું વર્કઆઉટ તેમના માટે બેસ્ટ છે તેની જાણ હોતી નથી. જેથી આજે અમે તમને એવા વર્કઆઉટ વિશે જણાવીશું જે રોજ માત્ર 10 મિનિટ કરવાથી તમારી કમર પાતળી થશે અને સાથે જ પેટની ચરબી પણ ઘટશે.
 
નિયમિત કરો આ 4 કસરત
 
નિયમિત રીતે 10 મિનિટ વર્કઆઉટ કરીને તમે એક સપ્તાહમાં સારું રિઝલ્ટ મેળવી શકો છો. ક્રંચેઝમાં કેટલાક એવા ખાસ વર્કઆઉટ હોય છે જે માત્ર 10 મિનિટ કરવાથી ગજબની અસર દેખાડે છે. જો તમે પણ એક સપ્તાહમાં વધારાની ચરબી ઘટાડવા માગતા હોવ તો અહીં જણાવેલા વર્કઆઉટ નિયમિત કરો. તેના માટે ડાયેટિંગ કરવાની પણ જરૂર નહીં પડે.
 
આગળ વાંચો 10 મિનિટની માત્ર 4 કસરત, જે દૂર કરશે કમર અને પેટ પરનો ફેટ.
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 4 easy and best exercise for reducing tummy and waist
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended