Home »Lifestyle »Health» Adopt These 20 Eating Rules To Never Get Sick

રોજ જેટલીવાર જમો એટલી વાર અપનાવવા જરૂરી છે આ 20 નિયમો, જાણો

Health Desk, Ahmedabad | Aug 06, 2016, 15:30 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ આયુર્વેદમાં આહાર અને ભોજન સંબંધી કેટલાક નિયમો બતાવવામાં આવ્યા છે. આ નિયમોનો પાલન કરવાથી બીમારીઓ સામે તો રક્ષણ મળે જ છે સાથે હેલ્થ પણ સારી રહે છે અને ઉંમર વધે છે. આ નિયમો ખાવાનું ખાવાના સમયથી લઈને કેટલું, શું અને ક્યારે, કઈ રીતે ખાવું તેના વિશે છે. તો જીવનની આ સૌથી અગત્યની રોજિંદી ક્રિયામાં શું ધ્યાન રાખવું એકવાર તો બધાંએ જાણવું જ જઈએ.
 
આગળ વાંચો રોજ ભોજન કરવામાં કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: adopt these 20 eating rules to never get sick
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext