Home »Lifestyle »Health» 16 Home Remedies You Can Find In Your Kitchen

બધાંને ખૂબ જ કામ આવશે આ 16 પ્રાચીન નુસખા, નહીં અપનાવો તો પસ્તાશો

Health Desk, Ahmedabad | Sep 11, 2016, 08:00 AM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ આપણાં ઘરનાં આયુર્વેદિક પ્રાચીન નુસખાઓ ઘણીવાર એલૉપેથી દવાઓ કરતાં વધારે અક્સીર હોય છે. આજે પણ દરેક ઘરમાં કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે દાદી-નાનીના જુનવાણી ઉપચાર અજમાવીને ઈલાજ કરવામાં આવે છે અને તેનાથી તરત ફાયદો પણ થાય છે. પરંતુ કેટલાક લોકો એવા હોય છે જે આ સરળ અને અક્સીર નુસખાઓ અપનાવ્યા વિના જ નાની અમથી બાબતોમાં પણ ડોક્ટર પાસે દોડી જાય છે અને દવાઓ ખાઈને કામચલાઉ સ્વાસ્થ્ય સુધારી લે છે. જેથી આજે અમે તમને સ્વાસ્થ્ય સંબંધી 16 જાતની તકલીફો માટે બેસ્ટ, સસ્તાં અને સરળ પ્રાચીન નુસખાઓ જણાવીશું. જે નોંધવાનું ભુલતા નહીં. ડગલે પગલે કામ આવશે આ સરળ નુસખા.
 
આગળ વાંચો નાની-મોટી રોજિંદી સમસ્યાઓમાં એકદમ કારગર એવા અન્ય 15 પ્રાચીન ઉપાયો.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 16 Home Remedies You Can Find in Your Kitchen
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext