Home »Lifestyle »Health» 16 Remedies And Tips To Prevent Gout Problem

ગાઉટના રોગથી પરેશાન છો? તો એકવાર અપનાવો આ 12 અસરકારક નુસખા

Health Desk, Ahmedabad | Sep 07, 2016, 16:39 PM IST

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ નવરાત્રિમાં હવે થોડાં દિવસો બાકી છે. 1 ઓક્ટોબરથી નવરાત્રિ શરૂ થઈ જશે. એવામાં મોટી ઉંમરના લોકો સાંધાઓમાં થતાં દર્દને કારણે ગરબા રમી શકતાં નથી. ઉંમર વધવાની સાથે મોટાભાગના લોકોને ગઠિયા (સંધિવા, આર્થ્રાઈટિસ)ના રોગની સમસ્યા પરેશાન કરવા લાગે છે. શરીરમાં જ્યારે યૂરિક એસિડની માત્રા વધી જાય છે ત્યારે ગઠિયાનો રોગ થાય છે અને નાના-નાના ક્રિસ્ટલ કણો તરીકે સાંધાઓમાં જમા થવા લાગે છે. જેના કારણે સાંધાઓમાં દુખાવો અને સાંધા જકડાય જવાની તકલીફ થવા લાગે છે. જેથી આજે અમે તમને આ સમસ્યાથી બચવાના 16 અસરકારક અને સરળ ઘરેલૂ ઈલાજ જણાવીશું. 
 
આગળ વાંચો સાંધામાં થતાં દુખાવા માટે અન્ય નુસખાઓ વિશે.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 16 remedies and tips to prevent gout problem
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext