Home »Lifestyle »Health» 15 Habits That Are Damaging Your Heart

જેની લાઈફસ્ટાઈલમાં હોય છે આ 15 આદતો, તેમને જલ્દી થાય છે હાર્ટના રોગો

Health Desk, Ahmedabad | Aug 19, 2016, 15:35 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ કેટલીક આદતો જેમ કે સ્મોકિંગ, આલ્કોહોલ અને ઈનેક્ટિવ લાઈફસ્ટાઈલ બધાં માટે નુકસાનકારક હોય છે. પણ શું તમે જાણો છો કે આવી આદતો અને અન્ય ઘણી રોજિંદા જીવનની કેટલીક આદતો આપણાં હાર્ટ માટે કેટલી ખતરનાક સાબિત થઈ શકે છે. મોન્ટેફોર મેડિકલ સેન્ટરની એક સ્ટડી મુજબ આજે અમે તમને એવી 15 આદતો વિશે જણાવીશું, જે ધીરે-ધીરે આપણાં હાર્ટને નુકસાન પહોંચાડે છે. તો ચાલો આજે જાણી લો.
 
આગળ વાંચો તમારા હેલ્ધી હાર્ટને નુકસાન પહોંચાડતી અન્ય આદતો વિશે,જેને આજથી જ છોડી દેવી.
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 15 Habits That Are Damaging Your Heart
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended