Home »Lifestyle »Health» 15 Winter Special Foods For Your Unhealthy Kids

શિયાળામાં બાળકોને ખવડાવો આ 15 ફૂડ્સ, નબળાં બાળકોનું વધશે વજન ને ગ્રોથ

Health Desk, Ahmedabad | Dec 12, 2016, 10:46 AM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ એવું કહેવાય છે કે શિયાળામાં જેટલી હેલ્ધી વસ્તુઓ ખાઈ શકાય એટલી ખાવી જોઈએ. શિયાળાને ખાવાની ઋતુ કહેવાય છે અને લોકો આ સિઝનમાં ખાનપાનમાં ધ્યાન પણ રાખે છે. પણ શું તમે તમારા બાળકોને આ સિઝનમાં કેટલાક હેલ્ધી ફૂડ્સ ખવડાવો છો? જી હાં, જો તમારા બાળકને નબળાઈ, અશક્તિ, વજન ઓછું હોવું, ગ્રોથ ન વધવો જેવી પ્રોબ્લેમ્સ હોય તો આ શિયાળામાં તમારા બાળકને આ બધી પ્રોબ્લેમ્સને દૂર કરવા અહીં જણાવેલાં 15 હેલ્ધી અને ન્યૂટ્રિઅન્ટ્સથી ભરપૂર ફૂડ્સ રોજ ખવડાવો. આ ફૂડ્સમાં ફેટ અને પ્રોટીન વધુ હોવાથી તમારા બાળકનું હેલ્ધી રીતે વજન પણ વધશે. આ ફૂડ્સ સરળતાથી મળી રહેશે. તો તમે પણ જાણી લો.
 
આગળ વાંચો નબળાં અને પાતળા બળકોને હેલ્ધી બનાવવા કયા15ખાસ ફૂડ્સ ખવડાવવા જોઈએ.
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 15 winter special foods for your unhealthy kids
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended