Home »Lifestyle »Health» 15 Surprising Health Benefits Of Spinach Juice

પાલકના રસ સાથે કરો આ 15 સ્વાસ્થ્યવર્ધક પ્રયોગ, શરીરને રાખશે તંદુરસ્ત

Health Desk, Ahmedabad | Sep 27, 2016, 08:00 AM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ પાલકમાં ફેટ અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઓછું હોય છે. આ સાથે તેમાં ભરપૂર પ્રમાણમાં નિયાસિન, રીબોફ્લેવિન, ઝિંક, પ્રોટીન, ફાઈબર, વિટામિન એ, સી, ઈ અને કે, થાયમિન, વિટામિન બી6, ફોલેટ, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, કોપર અને મેગનીઝ જેવા પોષક તત્વો હોય છે. આ સિવાય તેમાંથી બીટા કેરોટીન, લ્યુટેન પણ મળી રહે છે. તેમાં એન્ટીઈન્ફ્લામેટરી અને એન્ટીકેન્સર પ્રોપર્ટી પણ રહેલી છે. મધ શરીરમાં રહેલાં વિષાક્ત પદાર્થોને બહાર કાઢી શરીરને ડિટોક્સીફાઈ કરે છે.
 
જેથી અમે તમને પાલકના રસની સાથે કેટલીક વસ્તુઓ મિક્ષ કરીને પીવાથી શરીર પર તેની કેવી અસર થાય છે અને કેવા ફાયદાઓ મળી શકે છે તેના વિશે જણાવીશું. આ સ્વાસ્થ્યવર્ધક વસ્તુઓ સાથે લેવાથી તેના ફાયદા અનેક ગણાં વધી જાય છે. તો જાણી લો.
 
આગળ વાંચો પાલકના રસ સાથે કેટલીક સ્વાસ્થ્યવર્ધક વસ્તુઓ મિક્ષ કરીને પીવાથી કઈ પ્રોબ્લેમ્સમાં ફાયદો થાય છે.
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 15 Surprising Health Benefits of Spinach juice
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended