Home »Lifestyle »Health» 15 Home Remedies For Diabetes That Really Work

અપનાવો 15માંથી કોઈ 1 ઉપાય, ડાયાબિટીસ ક્યારેય નહીં થાય Out of control

Health Desk, Ahmedabad | Aug 26, 2016, 08:03 AM IST

 
હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ ડાયાબિટિસના રોગીઓને પોતાના સ્વાસ્થ્ય માટે યોગ્ય આહાર લેવો જરૂરી હોય છે. જો ડાયાબિટિસના રોગીઓ અયોગ્ય ખોરાક લે તો તેમને સ્વાસ્થ્ય બગડવાની સાથે-સાથે અનેક અન્ય બીમારીઓ થવાનું જોખમ પણ વધી જાય છે. પરંતુ તેની સાથે જ જરૂરી છે કે ડાયાબિટીસના દર્દીને જાણ હોવી જોઈએ કે ખોરાકમાં શું લેવું જોઈએ અર્થાત્ અનુચિત આહાર કયો છે અને યોગ્ય આહાર કયો છે. ખાંડ, સાકર, ગળ્યા પીણાં, મીઠાઇ, મધ, ખુબ ગળ્યા ફળો, ગોળ, કેક પેસ્ટ્રી જેવા ખોરાક ન ખાવા અથવા ડોક્ટરની સલાહથી ઓછા પ્રમાણમાં ખાવા.
 
 
ઈન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન (IDF) પ્રમાણે વિશ્વમાં લગભગ 41.5 કરોડ લોકોને ડાયાબિટીસ છે. ખરાબ લાઈફસ્ટાઈલ અને ખાનપાનની ખોટી આદતોને કારણે આપણાં દેશમાં તેના દર્દી ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. જોકે ડાયાબિટીસનો કોઈ કાયમી ઈલાજ નથી પરંતુ કેટલીક દેશી દવાઓ દ્વારા તેને સરળતાથી કંટ્રોલ કરી શકાય છે. જેના વિશે આજે અમે તમને જણાવીશું.
 
આગળ વાંચો ડાયાબિટીસના દર્દીઓ માટે એકદમ અસરકારક અન્ય 14 નુસખાઓ.
 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 15 home remedies for diabetes that really work
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext