Home »Lifestyle »Health» 15 Pain Fighting Tricks Will Remove Body Pain

શરીરના અમુક ભાગમાં ઝીણો દુખાવો રહેતો હોય તો, અજમાવો આ 15 ટિપ્સ

Health Desk, Ahmedabad | Aug 31, 2016, 17:36 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ ઓફિસમાં સતત એક જ પોઝિશનમાં બેસી રહેવાથી કે ખોટા બોડી પોશ્ચરને કારણે મોટાભાગના લોકોને શરીર દુખવાની સમસ્યા રહેતી હોય છે અથવા તો શરીરના કેટલાક ભાગમાં ઝીણો દુખાવો થયા કરે છે. પણ ઘણાં લોકો તેમાં કંઈ ધ્યાન આપતાં નથી અને બેદરકારી કરે છે. જેના કારણે આગળ જતાં હાડકાં અને મસલ્સ સંબંધી કેટલાક રોગો થાય છે. જો આવી સમસ્યાઓ વધે તે પહેલાં જ કેટલીક સાવધાની રાખવામાં આવે કે અમુક ઉપાયો અપનાવવામાં આવે તો આ સમસ્યાથી પહેલાં જ બચી શકાય છે. જેના વિશે આજે અમે તમને જણાવીશું. આ 15 ઉપાયોથી તમને દુખાવામાં રાહત મળશે.
 
આગળ વાંચો દુખાવાને દૂર કરતાં અન્ય14સરળ ઉપાયો વિશે. 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 15 pain fighting tricks will remove body pain
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext