Home »Lifestyle »Health» 15 Easy Snoring Remedies, Know How To Stop Snoring

એકદમ સરળ 15 ટિપ્સથી હમેશાં માટે દૂર કરો, રાતે નસકોરા બોલાવવાની સમસ્યા

Health Desk, Ahmedabad | Aug 25, 2016, 12:46 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ ઊંઘમાં નસકોરા બોલાવતા લોકોની આસપાસ સૂતેલા લોકો તો પરેશાન થાય જ છે. સાથે જ નસકોરા બોલાવનાર વ્યક્તિ માટે પણ એ જોખમી સાબિત થઇ શકે છે. આ પ્રોબ્લેમ સ્ટ્રેસ, ખોટી ડાયટ, નશો અને હોર્મોનલ ચેન્જિસ જેવા કારણોથી થઈ શકે છે. ઘણીવાર શરદી, ખાંસી અને તાવને કારણે પણ રાતે નસકોરાની પ્રોબ્લેમ થાય છે.
 
એક સંશોધન પ્રમાણે ઊંઘમાં નસકોરા બોલાવતા લોકો પર જીવલેણ સ્ટ્રોકનું જોખમ બમણું થઇ જાય છે. આખી રાત નસકોરા બોલાવતા લોકોમાં બ્લડ ક્લોટિંગની પ્રોબ્લેમ પણ વધી શકે છે. ઉપરાંત નસકોરા બોલાવતા લોકોમાં હૃદયરોગ થવાની સંભાવના વધુ હોય છે. જેથી આજે જાણો આ સમસ્યા માટે રામબાણ ઘરેલૂ ઉપાયો વિશે. આ અસરકારક ઉપાયો અજમાવીને તમે હમેશાં માટે નસકોરા બોલાવવાની પ્રોબ્લેમથી છૂટકારો મેળવી શકશો.
 
આગળ વાંચો નસકોરા બોલાવવાની સમસ્યાને કાયમી દૂર કરવાના અન્ય 14 ઉપાયો વિશે.
 
 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 15 Easy Snoring Remedies, know How to Stop Snoring
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext