Home »Lifestyle »Health» 15 Best Home Remedies For Dandruff And Itchy Scalp

માથામાં પુષ્કળ ખંજવાળ આવે છે? જોજો હોઈ શકે આ પ્રોબ્લેમઃ કરો આ 15 ઉપાય

Health Desk, Ahmedabad | Oct 08, 2016, 12:06 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ અત્યારે દર 10માંથી 6 લોકોને ફરિયાદ હોય છે કે મારા વાળ બહુ ઊતરે છે અને પુષ્કળ ડેન્ડ્રફ થાય છે. ડેન્ડ્રફ એ વાળ ખરવા અને રૂક્ષ થવા પાછળનું મોટું કારણ છે. વાળની ગુણવત્તા અને ખોડા જેવી તકલીફોનું કારણ માનસિક અસ્વસ્થતા છે. ગુસ્સો, સ્ટ્રેસ, ટેન્શન અને ડિપ્રેશન જેવી લાગણીઓની ત્વચા અને વાળ બન્ને પર સીધી અસર પડે છે. સાથે જ ભોજનમાં વાળને જરૂરી પોષણ ન મળતું હોય તોપણ વાળ નબળા પડે છે. અત્યંત તીખું-તળેલું અને આથાવાળું ખાવાની આદતથી પણ ખોડાની સમસ્યા વકરે છે. જેથી આજે અમે તમને ખોડા માટે એકદમ બેસ્ટ અને અસરકારક 15 પ્રાચીન આયુર્વેદિક નુસખાઓ જણાવીશું. જે જડમૂળથી ખોડાને દૂર કરશે.
 
આગળ વાંચો ખોડાની સમસ્યાને કાયમ માટે જડમૂળથી દૂર કરવાના અન્ય 14 નુસખા.
 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 15 best home remedies for dandruff and itchy scalp
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext