Home »Lifestyle »Health» 15 Foods That Can Increase Your Body Odor

શરીરમાં પુષ્કળ દુર્ગંધ પેદા કરે છે આ 15 ફૂડ્સ, ગંદી વાસથી બચવા ખાવાનું ટાળજો

Health Desk, Ahmedabad | Mar 16, 2017, 08:00 AM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ ઉનાળામાં પસીનો થાય એ સ્વાભાવિક છે, પણ કેટલાક લોકોને પસીનો થયા પછી શરીર અને કપડાંમાંથી ગંદી વાસ આવવા લાગે છે. ક્યારેક તો માથું ફાડી નાખે એટલી બદબૂથી ત્રાસી જવાય છે. ઘણીવાર તો દિવસમાં બે વાર નાહવા છતાં અમુક કલાકો પછી પરસેવો સુકાય જવાને કારણે શરીરમાંથી અજીબ, સહન ન કરી શકાય એવી ગંધ આવવા લાગે છે. પરસેવો વધારે ગંધાય એ હેલ્ધી નથી. જોકે શરીરમાં પરસેવો થવા પાછળ ઘણાં કારણો જવાબદાર હોઈ શકે છે. જેમાં શરીરમાં ઝિંકની ઉણપ, કેટલાક ફૂડ ખાવાથી પણ દુર્ગંધ આવે છે. ઘણાં ફૂડ્સ એવા હોય છે જેને આપણે રોજ ખાઈએ છીએ અને તે આપણાં શરીરમાં દુર્ગંધ પેદા કરે છે. જેથી જો તમારા શરીરમાંથી પણ કાયમ પરસેવાની દુર્ગંધ આવતી હોય તો અહીં જણાવેલા 15 ફૂ઼ડ્સ ખાવાનું ટાળો.
 
આગળ વાંચો અન્ય14ફૂડ્સ વિશે જે તમારા શરીરમાં પેદા કરે છે દુર્ગંધ.
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 15 Foods That Can Increase Your Body Odor
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended