Home »Lifestyle »Health» 15 Remedies For Strong, Shiny & Healthy Hair

5 રૂપિયામાં વાળ બનાવો નેચરલી કાળા અને મજબૂત, દેશી વસ્તુઓના 15 નુસખા

Health Desk, Ahmedabad | Sep 25, 2016, 00:10 AM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ વાળ સંબંધી સમસ્યાઓ આજકાલ એટલી વધી ગઈ છે કે દર 10માંથી 8 વ્યક્તિ વાળની કોઈને કોઈ પ્રોબ્લેમથી પરેશાન છે. જેમાં વાળ ખરવા, વાળનો ગ્રોથ ઓછો હોવો, ડેન્ડ્રફ વગેરે. જેના માટે લોકો મોંઘા હેયર પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે અને દર મહિને તેની પાછળ અઢળક ખર્ચ પણ કરે છે. પરંતુ જો હેયર માટે રેગ્યુલર કેટલીક હોમમેડ ટ્રીટમેન્ટ કરવામાં આવે તો તે આપણને 5 રૂપિયાથી પણ ઓછાં ખર્ચમાં પડી શકે છે. જી હાં, સાવ સસ્તાંમાં દેશી વસ્તુઓના ઉપયોગથી વાળને ભરાવદાર, કાળા, મુલાયમ અને મજબૂત બનાવવાની રીત આજે અમે તમને જણાવીશું.
 
આગળ વાંચો 5 રૂપિયામાં આવતી સસ્તી વસ્તુઓના ઉપયોગથી વાળને મજબૂત બનાવવાની રીત વિશે. 
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 15 remedies for Strong, Shiny & Healthy Hair
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended