Home »Lifestyle »Health» Top 15 Easy Homemade Hair Shampoo Recipes For Healthy Hair

15 Tips: રસોડાની આ વસ્તુઓથી ધુઓ વાળ, મોંઘા શેમ્પૂ વાપરવાની જરૂર નહીં પડે

Health Desk, Ahmedabad | Sep 02, 2016, 10:08 AM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ  1 ઓક્ટોબરથી નવરાત્રિનું પર્વ શરૂ થવાનું છે. એવામાં સ્કિન અને વાળને હેલ્ધી રાખવા માટે લોકોએ અત્યારથી જ માવજત કરવાનું શરૂ કરી દીધું હશે. જેથી અમે તમને  વાળને હેલ્ધી રાખવા અને વાળ સંબંધી વધતી જતી પ્રોબ્લેમ્સને રોકવા માટે કયું શેમ્પૂ વાપરવું અને કયું શેમ્પૂ વાળ માટે બેસ્ટ છે તે જણાવીશું. આમ તો બજારમાં અઢળક અને જાત-જાતના શેમ્પૂ મળે છે. પણ તેમાં કેમિકલ્સ હોય છે. જેનાથી વાળ સારાં થવાની જગ્યાએ વાળને નુકસાન થાય છે. જેથી આજે અમે તમારા માટે હોમમેડ શેમ્પૂ લઈને આવ્યા છે.
આપણાં કિચનમાં ઘણી એવી ફૂડ આઈટમ્સ હોય છે, જેનો ઉપયોગ તમે શેમ્પૂ તરીકે કરી શકો છો અને તેનાથી વાળ નેચરલી હેલ્ધી અને શાઈની બને છે. સાથે જ કોઈ જ નુકસાન થતું નથી. આ તમામ વસ્તુઓ વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર હોય છે. જે વાળને હેલ્ધી રાખવા માટે જરૂરી હોય છે. જો તમે રેગ્યુલર અહીં જણાવેલી 15 વસ્તુઓનો ઉપયોગ કરશો તો તમારા વાળ ખરશે નહીં, સમય પહેલાં સફેદ નહીં થાય અને વાળ બાઉન્સી અને હેલ્ધી બનશે.
 
આગળ વાંચો અન્ય14વસ્તુઓ વિશે,જેને વાળમાં લગાવવાથી તે શેમ્પૂ જેવું કામ કરે છે. 
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Top 15 Easy Homemade Hair shampoo Recipes for healthy Hair
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended