Home »Lifestyle »Health» 15 Best Home Remedies To Get Rid Of Warts Naturally

જે છોકરા-છોકરીના ચહેરા પર વધુ મસા હોય, દૂર કરવા એકવાર અપનાવો 15 ઉપાય

Health Desk, Ahmedabad | May 08, 2017, 07:00 AM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ ચહેરા ઉપર ઉપસી આવેલા મસા બહુ જ ખરાબ લાગે છે. એમાંય આજકાલ પુરૂષોમાં આ સમસ્યા વધુ જોવા મળે છે. મસા થવાનું મુખ્ય કારણ પેપીલોમા વાયરસ છે. સ્કિન પર થતાં સ્ક્રેચમાં પેપીલોમા વાયરસ અટેક કરે છે, જેના કારણે મસા થાય છે. મસા કાળા અને ભૂરા રંગના હોય છે. ચહેરા પર ઝીણાં-ઝીણાં મસા ઉપસી આવવાને કારણે ઘણીવાર લોકોને ટ્રીટમેન્ટ પણ કરાવવી પડે છે. પણ કેટલાક મસા એવા હોય છે જે 6 મહિનાથી લઈને 2 વર્ષમાં જાતે જ દૂર થઈ જાય છે. તો કેટલાકને હટાવવા માટે ઈલાજ કે સર્જરી કરાવવી પડે છે. જો તમને પણ આ પ્રોબ્લેમ થતી હોય તો આજે અમે તમને 15 અસરકારક ઉપાય જણાવીશું. જેનો ઉપયોગ સ્ત્રી-પુરૂષ બંને કરી શકે છે.
 
આગળ વાંચો સર્જરી વિના ચહેરા પર ગમે ત્યાં ઉપસી આવતાં મસાને દૂર કરવાની15 ટિપ્સ.
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 15 best home remedies to Get Rid of Warts Naturally
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended