Home »Lifestyle »Health» 15 Best Home Remedies To Get Rid Of Blackheads

બ્લેક હેડ્સની પ્રોબ્લેમને જડમૂળથી દૂર કરવી હોય તો, આજથી કરો આ 15 નુસખા

Health Desk, Ahmedabad | Mar 15, 2017, 08:00 AM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ ત્વચાનો રંગ કેવો પણ હોય પણ જો તેના પર કોઈ ડાધ દેખાય તો ચહેરો સાવ ખરાબ લાગે છે. સાફ અને ગ્લોઈંગ ફેસ બધાં ઈચ્છે છે. ચહેરા પર બ્લેક હેડ્સ એક એવી સમસ્યા છે જેને કારણે ચહેરાનું સૌંદર્ય ફિક્કું પડી જાય છે. વધતી ઉંમર, હોર્મોનલ ફેરફાર અને સ્કિન પોર્સમાં ઓઈલ જમા થવાને કારણે બ્લેક હેડ્સની પ્રોબ્લેમ થવા લાગે છે. જો બ્લેક હેડ્સની સમસ્યા વધુ પ્રમાણમાં થવા લાગે તો સ્કિન સ્પેશિયલિસ્ટને બતાવવું જોઈએ. પરંતુ જો તમે ઘરમાં જ બ્લેક હેડ્સથી કાયમી છૂટકારો મેળવવા માગતા હો તો અહીં જણાવેલા 15 સરળ ઉપાય એકવાર કરી જુઓ.
 
આગળ વાંચો બ્લેક હેડ્સને જડમૂળથી દૂર કરતાં બેસ્ટ ઘરેલૂ ઉપાયો. 
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 15 best Home Remedies to Get Rid of Blackheads
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended