Home »Lifestyle »Health» 15 Amazing Health Benefits Of Eating Banana

સતત 1 મહિના સુધી રોજ ભૂલ્યા વિના ખાઓ કેળા, મળશે આ 15 મોટા ફાયદા

Health Desk, Ahmedabad | Aug 19, 2016, 13:29 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ અલબામા યૂનિવર્સિટીની એક સ્ટડી મુજબ સતત 1 મહિના સુધી કેળા ખાવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચી શકાય છે. રેગ્યુલર કેળા ખાવાથી ડાઈજેશન પ્રોબ્લેમ, બીપી, અસ્થમા જેવા રોગોને કંટ્રોલ કરી શકાય છે. કેળાના ગજબના ફાયદાઓને કારણે તેને સુપર ફૂડ કહેવાય છે.
 
કેળામાં પોટેશિયમ અને મેગ્નેશિયમ હોય છે. જેથી કેળા ખાવાથી શરીરને તરત એનર્જી મળે છે. કેળામાં આયર્ન અને કેલ્શિયમ પણ ભરપૂર પ્રમાણમાં હોય છે. તેમાંથી વિટામિન બી6, મેગનીઝ, વિટામિન સી, ફાયબર, કોપર અને બાયોટીન જેના ન્યૂટ્રિઅન્ટ્સ મળી રહે છે. જે આપણી હેલ્થ માટે અનેક રીતે લાભકારી છે. સાથે જ એક મહિના સુધી રોજ માત્ર 1 કેળું ખાઈ લેવામાં આવે તો સ્વાસ્થ્યને ગજબના 15 ફાયદા મળી શકે છે. જેના વિશે આજે અમે તમને જણાવીશું.
 
આગળ વાંચો રોજ કેળું ખાવાથી સ્વાસ્થ્યને અન્ય કયા ફાયદા મળી રહે છે.
 
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 15 Amazing Health Benefits of eating Banana
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended