Home »Lifestyle »Health» 15 Best Benefits And Uses Of Wheatgrass Powder For Skin, Hair And Health

1 ચમચી જવારાનો પાઉડર ખાવાના આ 15 ફાયદા એકવાર જાણો, તમે પણ ખાશો

Health Desk, Ahmedabad | Oct 18, 2016, 15:12 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ ઘઉંના જવારા વીટગ્રાસ (ઘઉંના જવારા) 90 જેટલાં ખનિજ તત્વો, 19 પ્રકારના એમિનો એસિડ અને વિટામિન્સ અને મિનરલ્સનો સૌથી સારો સોર્સ છે. તેમાં વિટામિન એ, બી, સી, ઈ, ડાયેટરી ફાયબર અને કે સહિત ક્લોરોફિલ પણ છે. સવાર-સાંજ 1-1 ચમચી જવારાનો પાઉડર કે ટેબ્લેટ લેવાથી શરીરને અનેક પ્રકારનાં ખૂટતાં તત્વો મળી રહે છે. તમે ઘઉંના જવારા અને તેનો રસ બન્નેનો ઉપયોગ કરી શકો છો. અત્યારે માર્કેટમાં ઘઉંના જવારાનો પાઉડર મળી રહે છે. તેનો પાઉડર અને ટેબ્લેટ વધુ અસરકારક સાબિત થશે. આયુર્વેદની દ્રષ્ટિએ પણ ઘઉંના જવારા ખૂબ જ ગુણકારી અને લાભકારી ઔષધી છે.
 
સંપૂર્ણ આહાર છે ઘઉંના જવારા
 
એક ચમચી જવારાના પાઉડરમાંથી એટલાં પોષકતત્ત્વો મળી રહે છે જેટલાં ૫૦૦ ગ્રામ તાજાં લીલાં શાકભાજી કે ફળફળાદિ, સૂકા મેવા કે કઠોળમાંથી પણ નથી મળતાં. એટલે જ જવારાને ‘સંપૂર્ણ આહાર’ ગણવામાં આવે છે.
 
આગળ વાંચો સર્વશ્રેષ્ઠ ઔષધી ઘઉંના જ્વારાનાઅન્યમેજિકલ ફાયદાઓ વિશે. 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 15 Best Benefits and Uses Of Wheatgrass Powder For Skin, Hair and health
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext