Home »Lifestyle »Health» 15 Best Tricks To Stop Over Eating

ખાવા પર કન્ટ્રોલ લાવવો છે? તો નાની સાઇઝની થાળીમાં જમોઃ અન્ય 14 ટિપ્સ

Health Desk, Ahmedabad | Sep 10, 2016, 11:00 AM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ ઓવરઈટિંગને કારણે સ્થૂળતા અને વજન વધવાની સાથે ગેસ અને ઈનડાઈજેશન જેવી પ્રોબ્લેમ્સ પણ થવા લાગે છે. ઘણાં કારણોથી લોકો જરૂરિયાતથી વધારે ખાઈ લેતાં હોય છે અથવા તો ખુદને કંટ્રોલ કરી શકતાં નથી, જેના કારણે ઓવરઈટિંગ થઈ જાય છે. પણ કેટલીક નાની-નાની ટિપ્સ અને વાતોની મદદથી તમે ઓવરઈટિંગની સાથે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ બચી શકો છો અને સાથે જ વજન પણ કંટ્રોલમાં રાખી શકો છો. તો આજે જાણી લો 15 એકદમ ખાસ ટિપ્સ.
 
આગળ વાંચો ઓવરઈટિંગની પ્રોબ્લેમને સરળતાથી દૂર કરવા માટેની અન્ય 14 ટિપ્સ.
 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 15 best Tricks to stop over eating
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext