Home »Lifestyle »Health» 15 Benefits Of Lemon Water And Precautions Of Drinking More Lemon Water

15 ફાયદા માટે રોજ પીવો આ 1 પ્રવાહી, સાથે આ 9 વાતોનું પણ રાખજો ધ્યાન

Health Desk, Ahmedabad | Oct 09, 2016, 06:00 AM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ લીંબુમાં સિટ્રિક એસિડ રહેલું હોય છે. જે અનેક રીતે લાભકારી છે. સાથે લીંબુ પાણીમાં એલ્કાલાઈન ગુણ હોય છે. જે બોડીના પીએચ લેવલને બેલેન્સ કરે છે અને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ બચાવે છે. આમાં વિટામિન્સ, મિનરલ્સ, એન્ટીઓક્સીડેન્ટ, ફાયબર્સ હોવાની સાથે બીમારી સામે લડવાની તાકાત પણ હોય છે. આ સિવાય સવારે ખાલી પેટ નવશેકા પાણીમાં લીંબુનો રસ મિક્ષ કરીને પીવું ખૂબ જ સ્વાસ્થ્યવર્ઝધક છે. પરંતુ જો તમે રોજ વધુ પ્રમાણમાં લીંબુ પાણી પી રહ્યા છો તો તમારે કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. લીંબુમાં ઘણી એવી ફાયદાકારક ક્વોલિટી છે પરંતુ તેનો અતિરેક ઘણી રીતે નુકસાન કરી શકે છે. જેથી આજે અમે તમને વધુ પ્રમાણમાં લીંબુ પાણી પીવાના નુકસાન અને 2 સપ્તાહ સુધી રોજ સવારે નવશેકા પાણીમાં એક લીંબુનો રસ મિક્ષ કરીને પીવાથી થતાં જબરદસ્ત ફાયદાઓ વિશે જણાવીશું.  
 
આગળ વાંચો રોજ નવશેકા પાણીમાં લીંબુનો રસ મિક્ષ કરીને પીવાના મેજિકલ સ્વાસ્થ્ય ફાયદાઓ વિશે. 
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 15 benefits of lemon water and precautions of drinking more lemon water
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended