Home »Lifestyle »Health» 15 Remedies To Get Rid Of Sun Tan And Sunburn

સનબર્નથી કાળી પડેલી ત્વચાને ગોરી બનાવશે આ 15 નુસખા, કોઈ 1 અપનાવો

Health Desk, Ahmedabad | Oct 15, 2016, 18:17 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ ગરમી અને તડકામાં ફરવાને કારણે સૌથી વધારે ત્વચાને નુકસાન થાય છે. એવામાં સ્લિવલેસ અને શોર્ટ કપડાં પહેરવાને કારણે શરીરના કેટલાક ભાગ કાળા પડી જાય છે. મેડિકલની ભાષામાં તેને સનબર્ન કહેવાય છે. ગરમીમાં મોટાભાગના લોકોને બહાર ફરવું પડે છે. જેના કારણે સ્કિન બળી જાય છે. પણ શું તમે જાણો છો કે તમે સાવ સરળ અને ઈફેક્ટિવ ઘરેલૂ નુસખાઓ કરીને આ સમસ્યાથી બચી શકો છો. જી હાં. જેથી આજે અમે તમને સનબર્નને કારણે કાળી પડેલી ત્વચાને ગોરી અને હેલ્ધી બનાવવા માટેના બેસ્ટ નુસખા જણાવીશું.
 
આગળ વાંચો સનબર્નને કારણે કાળી પડેલી ત્વચાને ગોરી બનાવવાના અન્ય 14 ઘરેલૂ નુસખા.
 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 15 remedies to get rid of sun tan and sunburn
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext