Home »Lifestyle »Health» 14 Natural Anti Aging Tips And Anti Aging Face Packs

ચહેરાને હમેશાં યુવાન ને રિંકલ ફ્રી રાખવા ઉપયોગ કરો આ 14માંથી કોઈ 1 વસ્તુ

Health Desk, Ahmedabad | Oct 13, 2016, 19:25 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ ઉંમર વધતી જાય એટલે તેની અસર ચહેરા પર દેખાય જ છે. વધતી ઉંમરને તો રોકી ન શકાય પણ તેની અસરને આપણે રોકી શકીએ છીએ. વધતી ઉંમરની સૌથી વધારે અસર ચહેરા પર દેખાય છે. જો ચહેરાને યંગ, ગ્લોઈંગ અને ફેર રાખવો હોય તો અહીં જણાવેલી 14 ટિપ્સ અજમાવો. આમાં ન તો તમારે પૈસા ખર્ચવા પડશે, ના તો વધુ સમય આપવો પડશે. બસ આ ઘરેલૂ ટિપ્સ સરળતાથી તમે ઉપયોગ કરી શકશો.  
 
આગળ વાંચો ચહેરાને હમેશાં યુવાન અને રિંકલ ફ્રી રાખવા અન્ય કઈ વસ્તુઓ ઉપયોગી છે.
 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 14 Natural anti aging tips and anti aging face packs
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext