Home »Lifestyle »Health» 14 Things You Should Never Put In Your Freeze

ખાવાની આ 14 વસ્તુઓ ક્યારેય ભૂલથી પણ ફ્રિઝમાં ન મૂકવી, આ છે કારણો

Health Desk, Ahmedabad | Oct 03, 2016, 06:00 AM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ ફ્રિઝ એ આજના સમયમાં દરેક પરિવારની જરૂરિયાત બની ગયું છે. ધનિક તો ઠીક પરંતુ હવે તો મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને પણ ફ્રિઝ વિના ચાલતું નથી, કારણ કે ફ્રિઝના અનેક ફાયદા છે.
 
પણ જે ઘરમાં ફ્રિઝ હોય ત્યાં કેટલીક સાવધાની પણ રાખવી અનિવાર્ય બની જાય છે. મોંઘવારીના આ જમાનામાં આપણને જથ્થાબંધ વસ્તુઓ ખરીદવાની આદત પડી ગઇ છે અને રસોડાની વસ્તુઓ પણ એમાં અપવાદ નથી. વધારે પ્રમાણમાં લાવેલ શાકભાજી કે અન્ય બગડી જાય એવી વસ્તુઓ આપણે ફ્રિઝમાં સંઘરી રાખતા હોઇએ છીએ. જેના કારણે તેના પોષક તત્વો નષ્ટ થઈ જાય છે અને તેનો ઉપયોગ કરવાથી તે શરીરને પોષણ નથી મળતું પણ નુકસાન કરે છે. પણ કેટલીક વસ્તુઓ એવી પણ છે જેને ફ્રિઝમાં ન રાખવી જોઈએ, જેના વિશે મોટાભાગના લોકોને ખબર હોતી નથી, જેમાં આજે અમે તમને એવી 14 ખાદ્ય વસ્તુઓ વિશે જણાવીશું જેને ક્યારેય ફ્રિઝમાં ન મૂકવી જોઈએ.
 
આગળ વાંચો 14 એવી ખાદ્ય વસ્તુઓ વિશે જેને ક્યારેય ફ્રિઝમાં ન મૂકવી જોઈએ. 
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 14 Things You Should Never Put in Your Freeze
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended