Home »Lifestyle »Health» 14 Health Benefits Of Drinking Copper Vessel Water In Morning

કેમ રોજ પીવું જોઈએ તાંબાના વાસણમાં રાખેલું પાણી? જાણો આ 14 ફાયદાઓ

Health Desk, Ahmedabad | Oct 13, 2016, 00:10 AM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ રોજ રાતે એક સ્વચ્છ તાંબાના લોટામાં પાણી ભરી રાખવું અને બીજા દિવસે સવારે ઊઠીને નરણાં કોઠે એકથી દોઢ ગ્લાસ જેટલું પાણી પી જવું, એ ખૂબ જ પ્રચલિત પ્રયોગ છે.
કેટલાં કલાક તાંબાના વાસણમાં પાણી રાખવું?
 
તાંબાના વાસણમાં સંગ્રહિત પાણીને તામ્ર જળના નામથી પણ ઓળખવામાં આવે છે. તાંબાના લોટા, જગ કે ગ્લાસમાં ઓછામાં ઓછુ 8 કલાક રાખેલું પાણી પીવું સ્વાસ્થ્ય માટે અમૃત સમાન લાભકારી હોય છે. જેથી આજે અમે તેના ચમત્કારી સ્વાસ્થ્ય ફાયદા વિશે જણાવીશું.
 
આયુર્વેદમાં તાંબાના પાણીનું મહત્વ
 
આયુર્વેદમાં અને નેચરલ થેરાપી કે વડીલો દ્વારા પણ કહેવામાં આવ્યુ છે કે તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાથી શરીરને અનેક સ્વાસ્થ્ય લાભ મળે છે. તાંબાના વાસણનું પાણી પીવાથી શરીરની અંદર રહેલાં ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. જેને સામાન્ય રીતે વાત, કફ અને પિત્ત તરીકે ઓળખવામાં આવે છે. તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાથી શરીરના આ ત્રણેય દોષોને નિયંત્રિત કરવાની ક્ષમતા વિકસે છે અને આ ત્રણેય દોષને કારણે જ શરીર રોગિષ્ઠ બને છે.
 
આગળ વાંચો તાંબાના વાસણમાં રાખેલું પાણી રોજ પીવાથી કેવા-કેવા સ્વાસ્થ્ય લાભ મળે છે. 
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 14 health benefits of drinking copper vessel water in morning
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended