Home »Lifestyle »Health» 13 Medical Tests Every Man Should Have

પુરૂષોએ 30ની ઉંમર બાદ ચોક્કસ કરાવવા જોઈએ 13 Medical Test, જાણો કેમ

Health Desk, Ahmedabad | Oct 17, 2016, 06:00 AM IST

હેલ્થ ડેસ્ક, અમદાવાદ: હાર્ટ ડિસીઝ, હાઈ બીપી, ડાયાબિટીસ જેવી બીમારીઓ પહેલાં મોટી ઉંમરે થતી હતી પણ આજકાલની ભાગદોડવાળી લાઈફસ્ટાઈલ, સ્ટ્રેસ અને અનહેલ્ધી ડાયટને કારણે હવે 30 વર્ષની ઉંમર બાદ કેટલાક લોકોને સીરિયસ હેલ્થ પ્રોબ્લેમ થવાનો ખતરો વધી જાય છે. આ જ કારણથી ડોક્ટર્સ 30ની ઉંમર બાદ રેગ્યુલર ટેસ્ટ કરાવવાની સલાહ આપે છે. જેથી આવી હેલ્થ પ્રોબ્લેમ્સ વિશે શરૂઆતમાં જ જાણી શકાય. AIIMSના સીનિયર કન્સલ્ટન્ટ ડો. નીલકમલ કપૂર અને જનરલ ફિઝિશિયન ડાં. ધીરજ શુક્લાએ જણાવેલા પુરૂષો માટે જરૂરી એવા 13 મેડિકલ ટેસ્ટ વિશે જણાવ્યું છે. જે 30 વર્ષની ઉંમર બાદ બધાં પુરૂષોએ રેગ્યુલર કરાવવા જોઈએ.
 
આગળ વાંચો અન્ય કયા12ટેસ્ટ30વર્ષની ઉંમર બાદ બધાં પુરૂષોએ રેગ્યુલર કરાવવા જોઈએ.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 13 Medical Tests Every Man Should Have
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext