Home »Lifestyle »Health» Top 13 Home Remedies For Weakness Problem

નબળાં શરીરમાં શક્તિનું જોમ ભરી દેશે આ 13 નુસખાઓ, રોજ કોઈ 1 અપનાવો

Health Desk, Ahmedabad | Oct 08, 2016, 12:25 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ  આજકાલની ખરાબ અને ફાસ્ટ લાઈફસ્ટાઈલની અસર આપણાં શરીરને ભોગવવી પડે છે. બેદરકારીને કારણે આજકાલ સ્ત્રી હોય કે પુરૂષ શરીરમાં નબળાઈ, અશક્તિ, આળસ જેવી સમસ્યાઓ સતત વધતી જઈ રહી છે. પરંતુ જો આખો દિવસ એકદમ ફ્રેશ રહેવું હોય તો ખાનપાન પર ધ્યાન આપવું જરૂરી છે. રોજ કેટલીક ખાસ વસ્તુઓ ખાવામાં આવે તો તમે નબળાઈની સમસ્યાથી બચી શકો છો. જેના માટે આજે અમે તમને કેટલાક ખાસ ઘરેલૂ પ્રયોગ બતાવીશું, જેનો નિયમિત પ્રયોગ કરીને તમે નબળાં શરીરને શક્તિવર્ધક બનાવી શકો છો.
 
 આગળ વાંચો શરીરની નબળાઈ દૂર કરી તાકાતવાન બનવાના અન્ય 12 ઘરેલૂ ઉપાય.
 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Top 13 Home Remedies for weakness problem
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext